Posted inHeath

સામાન્ય માથાનો દુખાવો થાય ત્યારે આ એક વસ્તુની પેસ્ટ બનાવી કપારમાં લગાવો 20 મિનિટમાં દુખાવો ગાયબ થશે

આજની ભાગદોડ ભરી વ્યસ્ત જીવન શૈલીમાં ઘણા લોકો માથાના દુખાવાથી પરેશાન હોય છે. માથાનો દુખાવો થવો ખુબ જ સામાન્ય સમસ્યા માનવામાં આવે છે પરંતુ વારે વારે અતિશય માથાનો દુખાવો થાય તો તે માઈગ્રેન હોઈ શકે છે. આ માટે માથાનો દુખાવો થાય ત્યારે બજારમાં મળતી જાતે જ કોઈ પણ દવાનો ઉપયોગ ના કરવો જોઈએ, જો તમને […]