Posted inYoga

રોજ સવારે ઉઠીને કરો આ યોગાસન પાંચ-પાંચ મિનિટ આ બંને યોગ કરવામાં આવે તો માઈગ્રેનની સમસ્યા કાયમી દૂર થશે

માઈગ્રેન એક માથાનો દુખાવો છે. જેનો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે. જેને દૂર કરવો ખુબ જ જરૂરી છે. યોગા કરવાથી માઈગ્રેનના દુખાવા, માથાના દુખાવા, સાયનસના દુખાવા વગેરેમાં રોજિંદા જીવનમાં યોગા કરવાથી ખુબ જ લાભ થાય છે. આજે અમે માઈગ્રેનના દુખાવાને દૂર કરવા માટેના બે યોગ જણાવીશું જે દુખાવાને દૂર કરી દેશે. આજના ભાગદોડ ભર્યા […]