મોટાભાગના લોકો ગુલકંદનો ઉપયોગ ખોરાકમાં અને શરબત બનાવવા માટે કરે છે. પરંતુ તમને જણાવીએ કે ગુલકંદનો ઉપયોગ ચહેરા પર લગાવવા માટે પણ કરી શકાય છે. ગુલકંદમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે જે ત્વચાના ખીલને દૂર કરે છે. ગુલકંદમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે જે બળતરા ઘટાડે છે. આ સિવાય ગુલકંદ ત્વચાને હાઇડ્રેટ રાખવાનું કામ કરે […]
