ઋતુ પરિવર્તન થવું એક કુદરતી ક્રિયા છે. આપણે બધા ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે ઘણી બધી રાહ જોઈએ રહ્યા છે, તેવામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે જે ગરમીથી છુટકાળો અપાવામાં મદદ કરશે. દરેક વ્યક્તિ ગરમીથી છુટકાળો મેળવવા માટે વરસાદમાં નાવા જતા હોય છે. પરંતુ ઋતુમાં પરિવર્તન થતા જ આપણા સ્વાસ્થ્ય ને લગતી અનેક સમસ્યાઓ […]