ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. વરસાદની ઋતુમાં વાતાવરણમાં ફેરફાર થવાની સાથે ઠંડા વાતાવરણમાં સૂક્ષ્મ જીવાણુઓમાં વધારો થાય છે જેથીઆપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. કમળો, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા અને ફ્લૂ આ ઋતુમાં સામાન્ય રોગો છે. આ ઋતુમાં તળેલું અને મસાલેદાર ખાવાની આદત પરિસ્થિતિને વધુ […]