Posted inHeath

મોઢામાં વારંવાર ચાંદા પડે તો ચિંતા કરવાની જરૂર નથી, ઘરે જ આ દેશી પ્રયોગ કરી ચાંદાને ગાયબ કરો

આપણામાંથી ઘણા લોકોને મોઢામાં ચાંદા વારંવાર પડે છે. આ ચાંદા જો વધુ પડે તો ઘણી મોટી પરેશાની બની શકે છે. મોમાં ચાંદા પડવાથી બરાબર ખાઈ શકાતું નથી અને ન તો બોલી શકાય. મોઢામાં ચાંદા પડવાથી ખૂબ જ બળતરા અને દુખાવો થાય છે. ડોકટરો મોઢાના ચાંદાની સારવાર માટે મલ્ટીવિટામીન આપે છે, જેના કારણે ચાંદા ધીમે ધીમે […]