Posted inFitness

શું તમને પણ નસકોરાની સમસ્યા ખુબ જ પરેશાન છો? તો અપનાવી લો આ આયુર્વેદિક ઉપાય

મોટાભાગના દરેક લોકોને સુતા સમયે નાકમાંથી અવાજ આવવાની સમસ્યા છે. જેથી બાજુમાં સુતેલા વ્યક્તિને અવાજ આવવાથી ઉંઘ વામાં પરેશાની થાય છે. ઊંઘ આવેલી પણ ઉડી જાય છે. આ નાકમાંથી નીકળતા અવાજ ને નસકોરા, ઘરાતા ના જેમાં નામે ઓળખવામાં આવે છે. આ સમસ્યાના કારણે ઊંઘ બગડે છે. નસ્કોરાનો અવાજ આવે ત્યારે ગાળાના ઝડબા ગર્જના કરવા લાગે […]