Posted inHeath

દરરોજ કરો આ નાની 10 કસરત, તમારી આંખો સ્વસ્થ રહેશે અને આજીવન ચશ્માં નહીં આવે

આંખો માણસને મળેલી કુદરતની અમૂલ્ય ભેટ છે. જેના કારણે આપણે આ દુનિયા જોઈ રહયા છીએ. તેથી તેની કાળજી લેવી પણ ખૂબ જરૂરી છે. આજના સમયમાં આપણે કોમ્પ્યુટર સ્ક્રીન, ટીવી અને મોબાઈલમાં વધારે સમય વિતાવીએ છીએ, જેના કારણે આંખોને લગતી ઘણી બીમારીઓ થઇ શકે છે. પરંતુ આપણે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી શકતા નથી, કારણ કે […]