Posted inHeath

તમે પણ મચ્છરોના ત્રાસ થી કંટાળી ગયા છો તો આ બે વસ્તુ માંથી બનાવેલ નુસખો અપનાવો મચ્છર રહેશે તમારાથી દૂર

દુનિયા માં ઘણા લોકો મચ્છર કરડવાથી બીમાર પડી જતા હોય છે. તેવામાં ઘણા લોકોને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો વધુ ફેલાતા હોય છે. તેવામાં ઘણા લોકો મચ્છરથી છુટકાળો મેળવવા માટે બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો મચ્છર મારવાનો સ્પ્રે, ઈલેક્ટ્રીક રેકેટ, અગરબત્તી, ધૂપ, ઓલઆઉટ વગેરે નો ઉપયોગ કરતા હોય છે. આ બધી […]