આપણે બધા સ્વસ્થ રહેવા માટે સારો આહાર લઈએ છીએ. વિવિધ પ્રકારની કસરતો કરીએ છીએ, બોડી મસાજ કરીએ છીએ. આ ઉપરાંત કેટલાક લોકો સ્વસ્થ અને રોગોથી મુક્ત રહેવા માટે નાભિ પર તેલ પણ લગાવે છે. કહેવાય છે કે નાભિ પર તેલ લગાવવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે. નાભિ પર તેલ લગાવવાથી ત્વચામાં ચમક આવે […]