આજના સમયમાં વ્યક્તિની ખરાબ લાઈફ સ્ટાઈલ અને નિયમિત જીવન શૈલી હોવાના કારણે ઘણી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે પેટ સંબધિત અનેક પ્રકારની બીમારીઓનો વધારે સામનો કરવો પડતો હોય છે. જયારે વ્યક્તિ કોઈ પણ ખોરાક ખાય છે અને તે ખોરાક સારી રીતે પચતો નથી જેના કારણે સવારે મળ ત્યાગ કરવા માટે બેસે છે […]
