પ્રાચિનકાળ થી આપણા દેશમાં ડુંગળીનો ઉપયોગ થતો આવ્યો છે. ડુંગળીનું વાવેતર આપણા દેશમાં સર્વત્ર થાય છે. ડુંગળી 2 પ્રકારની આવે સફેદ અને લાલ. લાલ ડુંગળી સફેદ ડુંગળી કરતા ખાવામાં વધુ મીઠી હોય છે. ડુંગળીમાં ગંધક, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડીયમ, લોહ, તંબુ, ક્લોરીન, પ્રોટીન, ચરબી, સાકર અને વિટામીન-એ આ દરેક નું પ્રમાણ હોય છે. ભોજન સાથે […]