Posted inBeauty

ઉનાળામાં ત્વચાની કરચલીઓ, ખીલ, ફાઇન-લાઇન્સ અને ડાઘ દૂર કરવા 1 ચમચી દહીં માં આ વસ્તુ મિક્સ કરીને લગાવો

Orange for Face : નારંગી ત્વચાની સુંદરતા વધારવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે વિટામિન સીથી ભરપૂર છે, જે એક મહાન એન્ટીઑકિસડન્ટ છે. તેની મદદથી તમે તમારી ત્વચાની સમસ્યાઓ જેવી કે ફોલ્લીઓ, કરચલીઓ ઘટાડી શકો છો. ઉપરાંત, તે ઉનાળામાં તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં અસરકારક છે, જેથી તમે તમારી ત્વચામાંથી કરચલીઓ, ફાઇન-લાઇન્સ, ડાઘ, […]