Posted inBeauty

માત્ર બે વસ્તુમાંથી ફેસપેક બનાવી, અઠવાડિયામાં એકવાર કરો ઉપયોગ કોસ્મેટિક ટ્રીટમેન્ટ કર્યા વગર ત્વચામાં કુદરતી ગ્લો આવી જશે

બદલાતી ઋતુઓની સૌથી વધુ અસર આપણી ત્વચા પર પડે છે. શિયાળામાં ઠંડો પવન ચહેરાનો રંગ છીનવી લે છે જ્યારે ઉનાળામાં તડકો, ગરમ હવા અને ધૂળ-માટી ચહેરાને નિસ્તેજ બનાવી દે છે. જયારે ચોમાસામાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. આપણે દરેક લોકો ઈચ્છીએ છીએ કે દરેક ઋતુમાં આપણી ત્વચા સ્વચ્છ અને ગ્લોઈંગ હોય પરંતુ ઘણા […]