આ એક આઈસ ક્યુબ ચહેરા પર લગાવાથી ચહેરાની નિખાર 20 થી 25 મિનિટમાં જ લાવી શકાય છે. આ આઈસ ક્યુબનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ અને જવાન બનાવી રાખવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. જો વધુ પડતા તડકામાં રહેવાથી ત્વચા કાળી પડી ગઈ હોય તો તે જગ્યાએ આ આઈસ ક્યુબ લાગવાથી કાળી ત્વચાને દૂર […]