Posted inHeath

લકવો એટલે શું? લકવો કયા કારણ થી પડી શકે?

લકવો કેમ પડે છે? કેવા લોકોને પડે છે અને લકવો કયા કારણથી પડી શકે છે. તો આજે આપણે લકવો પડવાના ચાર કારણો જાણીએ. લકવો એટલે શું ? લકવો આપણા શરીરની અંદર જે નશો છે, તે બ્લોક થવાના કારણે અથવા કોઈ કારણસર આપણા શરીરને પૂરતું લોહી મળતું હોવાથી અવયવ નિસક્રીય થઈ જાય છે અથવા કામ કરતા બંધ […]