શરીરમાં સોલ્ટ અને મિનરલ જામી જવાના કારણે તે પથ્થર બની જાય છે. જેને પથરી તરીકે ઓળખવામાં આવે છે. પથરી કિડની, પેશાબની નળીમાં જોવા મળતી હોય છે. પથરી હોય છે ખુબ જ નાની પરંતુ તેનો દુખાવો ખુબ જ વઘારે હોય છે. પથરીનો એટલો બઘો દુખાવો થતો હોય છે કે તે સહન થઈ શકતો નથી. ઘણા લોકો […]