આજે આ લેખમાં પેશાબમાં થતી બળતરા વિશે તમને વધુ માહિતી આપીશું. ઘણા લોકોને પેશાબ કરવા જાય ત્યારે બળતરા થતી હોય છે. ઘણી વખત ઘણા લોકો વારે વારે એટલે કે એક કલાકમાં બે વખત પેશાબ કરવા જતા હોય છે. જયારે પેશાબ કરવા જાય ત્યારે ઘણી વખત અટકી અટકીને પણ આવતો હોય છે અને પેશાબમાં બળતરા થવાનું […]