આજના આધુનિક સમયમાં વ્યક્તિની ખરાબ લાઈફ સ્ટાઈલ અને અનિયમિત ખોરાક ખાવાની કુટેવ ના કારણે વ્યક્તિને ગેસ, અપચો, પેટનો દુખાવો, કબાજીયાત જેવી અનેક પ્રકારની તકલીફ થવાનું શરુ થઈ જાય છે. આવા સમયમેં વ્યક્તિને ખાવાનું ઓછું કરવું જોઈએ અથવા શક્ય હોય તો હળવો ખોરાક લેવો જોઈએ. જેમને ભોજન કર્યા પછી ખોરાક પચતો નથી તેવા લોકોને ગેસ, અપચો […]
