ચાલો, આપણે ઘરે બનાવીયે બે આયુર્વેદિક દવા જે આપણા પેટ ને શાંત રાખશે. જેમ કે આપડે જાણીયે છીએ કે કબજિયાત, ઝાડા, અને અપચો જેવી બીમારી આપણા જીવન ને લાંબા સમયે નુકશાન પહોંચાડે છે. જેથી કરી ને આવી બીમારી જે આપણ ને વારંવાર થાય છે, તો આપડે તેનું યોગ્ય ઈલાજ કરવો જોઈએ, જેથી આપણું પાછળ નું […]