આ પીપળાના ઝાડને આયુર્વેદમાં દવાનો અનમોલ ખજાનો માનવામાં આવે છે. આ વૃક્ષ અનેક બીમારીને ઠીક કરવા ઉપયોગ કરવામાં આવે છે. પીપળાની ડાળીનું દાતણ કરવાથી અને તેના પાન ચાવવાથી મોં માં આવતી દુર્ગધ, મોં માં પડેલ ચાંદી અને પેઢાના સોજામાં ઘણો ફાયદો થાય છે. પીપળાના વૃક્ષને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે, ઘણા લોકો તેની પૂજા […]