Posted inHeath

દરરોજ ખાઈ લો લાલ દેખાતું આ ફળ શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર થઇ હિમોગ્લોબિનનું સ્તર વધવા લાગશે

દાડમનું સેવન વર્ષોથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો માટે કરવામાં આવે છે. આ લાલ રંગના ફળમાં ઘણા વિટામિન, પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. દાડમમાં કેલરી અને ચરબી ઓછી હોય છે આ સાથે સાથે તે ફાઈબર, વિટામિન્સ અને આયર્નથી ભરપૂર છે. દાડમમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ સ્વાસ્થ્ય માટે ખાસ કરીને તેને ફાયદાકારક બનાવે છે. પાચનથી લઈને લોહીની ઉણપ […]