આજે અમે તમને R.O નું પાણી પીવાથી શરીરને થતા નુકશાન વિશે જણાવીશું. અત્યારના સમયમાં દરેકના ઘરે R.O હોય જ છે. આપણે ક્ષાર વાળું પાણી ના પીવું પડે એટલા માટે આપણે ઘરે R.O પ્લાન્ટ ઘરે લગાવી દઈએ છીએ. પરંતુ તે R.O નું પાણી પીવાથી આપણા શરીરને ઘણી બીમારીનો સામનો કરવો પડતો હોય છે જેના વિશે આજે […]