મોટાભાગે કમરના દુખાવાથી ઘણા લોકો પીડાતા હોય છે. કમરનો દુખાવો સતત એક જગ્યાએ બેસી રહેવાથી થતો હોય છે. આ ઉપરાંત વઘારે પડતી કસરત કરવાથી કે પછી વઘારે પડતા વજન ઉપાડવાથી કમરમાં દુખાવો થાય છે. કમરનો દુખાવો નાના મોટા દરેક ને થાય છે. ઘણા લોકો ઓફિસમાં એક જગ્યાએ સતત બેસીને કામ કરતા હોય છે તેમને દુખાવો […]