Posted inHeath

રોજ સવારે અને રાત્રે ખાઈ લો એક લાડુ છાતી અને ફેફસામાં જામેલ કફને તોડીને એક દિવસમાં જ બહાર નીકાળી દેશે

અત્યારના સમય માં મોટાભાગે ઘણા લોકો વાતાવરણ બદલાય એટલે બીમાર થઈ જતા હોય છે. કારણકે દરેક વ્યકતિની તાસીર અલગ અલગ હોય છે જેથી ઘણા લોકોને વાતાવરણમાં પલટો આવી જાય ત્યારે તરત જ વાયરલ બીમારીના શિકાર બની જાય છે. કફ ની પ્રકૃતિ ઘરાવતા વ્યક્તિને ઋતુમાં જેવું પરિવર્તન થાય તરત જ શરદી, ખાંસી અને કફની સમસ્યા થઈ […]