Posted inHeath

ફેફસા, છાતી અને ગળામાં જામેલા ગમે તેવા જીદી કફને દૂર કરવા આ એક ઉકાળો પી જાઓ

અત્યારના સમયમાં વાતાવરણ થતા બદલાવ ના કારણે શરદી, ખાંસી, કફની સમસ્યા, ગળામાં કફ, ફેફસામાં કફ થવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. શરદી અને ઉધરસ થવાથી તાવ પણ આવી જતો હોય છે. વઘારે ખાંસી થવાથી ફેફસામાં કફ અને ગળામાં કફ ની સમસ્યા થવા લાગે છે. ઘણી વખત ગળા અને ફેફસા માંથી કફને દૂર કરવા માટે ઘણી […]