ઋતુ બદલાતા વાતાવરણમાં પલટો આવવાથી તાવ, શરદી, ઉઘરસ દરેકને થાય છે. તાવને મટતા વાર નથી લગતી પણ ખાંસી થાય તો ઘણા દિવસ સુધી રહે છે જેથી તે વ્યક્તિ હેરાન થઈ જાય છે. ગળામાં કફ જામી જવાની સમસ્યા કોઈ પણ દિવસે થઈ જાય છે. ગરમ પાણી પીવાથી અને ગરમ પાણીના કોગળા કરવાથી ખાસીમાં રાહત મળે છે. […]