Posted inBeauty

આંખોની પાંપણને કાળી અને ઘાટી બનાવવા આ તેલનો ઉપયોગ કરી થોડા જ દિવસમાં પાંપણ કાળી અને ઘાટી બનાવો

દરેક વ્યક્તિ ચહેરા ને સુંદર બનાવી રાખવાનો ખુબ જ પ્રયાસ કરતા હોય છે, પરંતુ ચહેરાને સુંદર બનાવી રાખવા માટે આપણે આંખોને પણ સુંદરતા વધારવી જોઈએ જેથી આપણી સુંદરતા માં ચાર ચાંદ લાગી જાય. આ આંખોની વાત કરીએ તો આંખોની સુંદરતા માં આંખોની પાંપણ ચહેરા ના દેખાવ પર ખુબ જ સારો પ્રભાવ પડે છે. આ માટે […]