Posted inHeath

ઘરમાં, ગાર્ડનમાં, જંગલમાં, બહાર ઓટલા પર બેઠા હોય અને અચાનક કાનમાં જીવડું ઘૂસી જાય તો તમારી પાસે રહેલ મોબાઈલમાં આ એક વસ્તુ ચાલુ કરી દો તે જોઈને જીવડું બહાર નીકળી જશે

હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, તેવામાં લાઈટ ત્યારે ઘરમાં ઘણા બઘા નાના જીવડાઓ આવી જતા હોય છે, પરંતુ આપણા ઘરમાં જીવડાં આવે તે પહેલા જ આપણે ઘરના બઘા જ દરવાજા બંધ કરી દઈએ છીએ. તેમ છતાં પણ આપણે અવાજો બધી કરવામાં વહેલા મોડું થઈ ઘરમાં ઘણા બઘા મચ્છરો, જીવાતો અને જીવડાઓ આવી જતા હોય […]