Posted inHeath

ઓફિસ માં બેસીને કામ કરવામાં આળશ અને સુસ્તી રહે તો આજથી આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરી દો કયારેય શરીરમાં આળશ નહીં આવે

ઉનાળામાં ગરમીનો અહેસાસ સૌથી વધુ થાય છે તેવામાં આપણે ઓફિસના કામ કરવામાં આળસ અને સુસ્તી રહેતી હોય છે જેના કારણે શરીરમાં એનર્જી ખુબ જ ઓછી થઈ જાય છે, જેથી આપણે ઓફિસમાં કોઈ પણ કામ સમય સર પૂરું કરી શકતા નથી. આ માટે આપણે શરીરમાં ભરપૂર એનર્જી બનાવી રાખવી જરૂરી છે. શરીરમાં આળસ અને સુસ્તી રહેતી […]