અત્યારના સમયમાં દરેક વ્યક્તિ ભાગદોડ ભર્યા જીવનમા જીવી રહ્યા છે. જેટલી ફાસ્ટ આપણી જીવન શૈલી છે તેટલી જ ઝડપથી વાતાવરણમાં પ્રદુષણ પણ વઘતું જાય છે. વાતાવરણમાં થતા પ્રદૂષણના કારણે ઘણી બીમારીના સકંજામાં પણ આવી જતા હોય છે. અત્યારના સમયમાં મોટાભાગે ઘણી વસ્તુઓ એવી છે જેમાં ખુબ જ ભેળસેળ જોવા મળતું હોય છે. અત્યારના સમયમાં દરેક […]
