વૃદ્ધત્વ એ એક કુદરતી પ્રક્રિયા છે જેને કોઈપણ ટેક્નોલોજી કે ક્રીમ કે સ્કિન કેર પ્રોડક્ટ બદલી શકતી નથી. દરેક વ્યક્તિ સમય સાથે વૃદ્ધ થાય છે. પરંતુ કેટલાક લોકોમાં એવું જોવા મળે છે કે તેઓ તેમની વાસ્તવિક અથવા જૈવિક ઉંમર કરતાં વધુ દેખાય છે. જેના કારણે ક્યારેક તેમના આત્મસન્માન અને આત્મવિશ્વાસ પર પણ અસર થાય છે. […]