આજના સમયમાં ઘણા લોકો પોતાની ભાગદોડ ભરી જીવન શૈલીમાં તે પોતાના માટે સમય પણ નથી નીકળી શકતા. ઘણા લોકો ને અનિયમિત ખાણી પીણી, રાત્રે મોડા સુધી જાગવું, કસરત કે યોગનો અભાવ જેવા અનેક કારણોને લીઘે શરીરમાં થાક અને કમજોરીનો અનુભવ થતો હોય છે. ઘણા લોકોને હાથ પગના દુખાવા દુખાવા થતા હોય, સાંઘા ના દુખાવા, ગઠિયા, […]