સિંધવ મીઠું સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનીજ છે. ખનિજ શાસ્ત્રમાં આને હેલાઇટ કહે છે અને આપણી કાઠીયાવાડી ભાષામાં સિંધાલૂણ મીઠું કહે છે. સિંધાલું મીઠું ડાર્ક બલ્યુ, લાલ રંગ, આછો નારંગી અથવા આછો ગુલાબી પડતા રંગનું હોય છે સિંધાલું મીઠું ઘણું ગુણકારી માનવામાં આવે છે. સિંઘાલું નમકને આહાર માં સમાવેશ કરવો જોઈએ. સિંધાલું મીઠામાં […]