કોઈપણ ઋતુ હોય શરદી, ખાંસી અને ઉધરસ થવી એ સામાન્ય બાબત થઇ ગઈ છે પરંતુ જયારે વરાવરણમાં અચાનક ફેરફાર થાય છે ત્યારે દર ત્રીજી-ચોથી વ્યક્તિને તમે ઉધરસ, ખાંસી અને શરદીની સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ સાથે વાતાવરણ બદલાય છે તેમ તેમ અર્પણ શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. જે […]