આજનો યુગ ખુબજ ઝડપી યુગ છે. આપણે બધા બધું જ કામ ખુબજ ઝડપથી કરવા માંગીએ છીએ. પછી ભલે તે ખાવાની વાત હોય કે રાંધવાની વાત હોય. કોઈ પણ કામમાં વધુ સમય પસાર કરવો કોઈને પસંદ નથી. સવારે ઑફિસ જવાનું વહેલું હોય છે, તેથી બધા લોકો ખૂબ જ ઝડપથી ખોરાક ખાઈ લઈએ છીએ. આ ઉપરાંત દિવસમાં […]
