દરેક વ્યક્તિને ચિંતા, નિરાશા અને તણાવ રહેતો હોય છે. મોટા ભાગે મહિલાઓને ઘરના કામનું ટેન્શન વધુ હોય છે. આ ઉપરાંત ઘણી મહિલાઓ વ્યાહારિક કામમાં, કોઈ પણ ઓફિસમાં કામ કરતી હોય કે ઘરે રહીને પણ પ્રકારનું પાર્ટ ટાઈમ કરતા હોય તો ત્યારે ઘણી વખત તેમને ચિંતા રહેતી હોય છે. આ ઉપરાંત પુરુષોમાં સૌથી વધુ ટેન્શન, ચિંતા […]