આજના સમયમાં વધારે તળેલૂ, તીખું મસાલા વાળું, ચરબી યુક્ત ખોરાક ખાવાના કારણે એસિડિટી, કબજિયાત, અપચો, ગેસ જેવી અનેક સમસ્યા ઉદ્દભવી શકે છે. આ સમસ્યાને આપણે કુદરતી રીતે મળી આવતી વસ્તુને હૂંફાળા પાણી સાથે લઈ સવારે પીવાની છે. કુદરતી રીતે મળી આવતી આ વસ્તુ પહાડો વિસ્તારમાં વધુ જોવા મળે છે. તે વસ્તુનું નામ સિંધાલુણ મીઠું છે, […]