વધારે પડતા પ્રદુષણ, ધુળમાટીના રજકણો અને સૂર્યપ્રકાશના કિરણોના કારણે સૌથી વધુ ત્વચાને નુકસાન થાય છે. પરિણામે ચહેરા પર ખીલ અને પીપલ્સની સમસ્યા થઈ શકે છે જેના લીધે ચહેરાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે. ચહેરા પરના ખીલ અને પીપલ્સને દૂર કરવાનો ફેસપેક જણાવીશું. ચહેરાને સુંદર બનાવી રાખવા માટે આપણે ત્વચાનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી […]