Posted inBeauty

Olive Oil And Chandan Powder Face Pack : ઓલિવ ઓઈલ અને ચંદન પાવડર ફેસ પેકથી મેળવો કુદરતી ચમક, જાણો તેનો ઉપયોગ કરવાની 3 રીતો

How to Apply Olive Oil And Chandan Powder on Skin Whitening in Gujarati : ભારતમાં વર્ષોથી ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજાની સાથે ચહેરાની સુંદરતા માટે પણ ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચંદન અને ઓલિવ ઓઈલથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. ચંદનની લાકડીનો પાવડર અને તેને પીસીને પણ તેનો ઉપયોગ થાય છે. તમે ઓલિવ ઓઈલ […]