સારી ઊંઘ માનવ શરીર માટે ખુબ જ શ્રી માનવામાં આવે છે. પરંતુ ઓછી અને કાચી ઊંઘ શરીરમાં ઘણી બધી તકલીફો લાવી શકે છે. આ માટે ઘણા લો ઊંઘવા માટેની દવાઓ ખાતા હોય છે. પરંતુ દવાઓ ખાવાની ટેવ એકદમ ખોટી છે જે મગજ, કિડની અને હૃદયને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આ માટે સારી ઊંઘ લાવવા […]
