Posted inHeath

દરરોજ એક કલાક દિલ ખોલીને આ કામ કરો કોઈ આડઅસર કે પૈસા ખર્ચા વગર બીમારીઓ થઇ જશે દૂર

મિત્રો દરરોજ એક નાનકડી સ્મિત તમારા ચહેરા પર ચાંદ ચાંદ લાવી શકે છે, તો જરા કલ્પના કરો કે જો તમે એક સેકન્ડ માટે સ્મિત આપીને મોબાઈલમાં ફોટો પાડો છો તો ફોટો કેટલો સુંદર આવે છે, તેવી જ રીતે જો તમે દિલ ખોલીને હસશો તો તેના કેટલા ફાયદા થઇ શકે છે, તમે ક્યારેય દિલથી વિચાર કર્યો […]