ઉનાળાની કાળજાળ ગરમીમાં આપણા શરીરને ઠંડક મળી રહે તે સૌથી જરૂરી છે. જયારે ઋતુમાં પરિવર્તન થાય છે ત્યારે આપણે ઘણી વખત બીમાર પડી જઈએ છીએ. ઉનાળામાં પણ બપોરે ખુબ જ ગરમી પડતી હોય છે અને રાત્રીના સમયે ઠંડી રહે છે. દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે. માટે આપણે ઋતુમાં થતા પરિવર્તનમાં આપણે આપણી ખાણી […]
