Posted inHeath

પરસેવાની દુર્ગંધને દૂર કરવા અજમાવો આ 4 સરળ ઘરેલુ ઉપાય, દિવસભર રહેશે શરીર રહેશે તાજગીભર્યું

ઉનાળામાં પરસેવાની સમસ્યા (Sweat smell remedies) : દરેક વ્યક્તિને ઉનાળાનો સમય ગમતો નથી અને તેની પાછળનું સૌથી મોટું કારણ છે પરસેવાની દુર્ગંધ. જો તમે ન્હાયા પછી ઓફિસ જઈ રહ્યા છો તો ઓફિસ જતા રસ્તામાં પરસેવાથી તમારી હાલત ખરાબ થઈ જશે અને ઓફિસ પહોંચતા જ તમને એવું લાગશે કે તમે નાહીને આવ્યા નથી. જો કે પરસેવો એ […]