ઉનાળાની ઋતુ આવતાની સાથે જ શરીરમાં અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ વધવા લાગે છે. ઉનાળામાં જ્યારે તાપમાન વધે છે ત્યારે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવા લાગે છે અને જો આપણે થોડીક બેદરકારી રાખીએ તો ડીહાઈડ્રેશન, ઉલ્ટી, ઝાડા, ચક્કર અને નબળાઈ વગેરે કરવો પડે છે. આ ઉપરાંત ઉનાળામાં મસાલેદાર કે તળેલી વસ્તુઓ ખાવાથી શરીરનું પાચનતંત્ર પણ બગડવા લાગે […]