બદલાતી ઋતુમાં ખોરાકનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે એમાં પણ ઉનાળામાં તો ખાસ ધ્યાન રાખવું પડે છે. શિયાળાની ઠંડીમાં જ્યાં શરીરને ગરમ રાખનારી વસ્તુઓ ખાવામાં આવે છે એજ રીતે ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડુ રાખતી વસ્તુઓ ખાવી જોઈએ. પરંતુ આહારમાં આ ફેરફારો સાવધાનીપૂર્વક કરવા જોઈએ નહીંતર બીમાર થવાનું જોખમ વધી જાય છે. શિયાળાની ઋતુ પુરી […]
