Posted inHeath

અઠવાડિયામાં ત્રણ દિવસ સવારે 15 થી 20 મિનિટ કરી લો કામ, હાડકા જીવશો ત્યાં સુધી મજબૂત રહેશે

આપણે બધા વિટામિન D વિષે જાણીએ છીએ જે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોવું ખાસ જરૂર હોય છે. આપણે બધા જાણીએ છીએ કે વિટામિન D મેળવવાનો મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. જો આપણે નિયમિતપણે સવારે 10 થી 15 મિનિટ સુધી નોર્મલ સૂર્યપ્રકાશમાં બેસીએ તો તેના આપણે ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. ગામડામાં તો લોકો તડકામાં જ રહે […]