Posted inHeath

દરરોજ માત્ર એક થી પાંચ ગ્રામ આ પાવડરનો ઉપયોગ કરવાથી વાયુ અને કફના રોગને મૂળમાંથી દૂર કરશે

દરેક ના ઘરે મોટાભાગે તજ મળી આવે છે. તજના અનેક સ્વાસ્થ્ય લક્ષી ઘણા ફાયદાઓ પણ છે. તજને એક આયુર્વેદિક ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રસોઈનો સ્વાદ વઘારવા માટે મસાલામાં તજનો ઉપયોગ કરવામાં આવે છે. તજમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણઘર્મ મળી આવે છે જે ડાયાબિટીસ, કેન્સર, આર્થરાઈટિસ જેવી બીમારીથી બચાવે છે. તજમાં મુખ્યત્વે આયર્ન, કેલ્શિયમ, વિટામિન-ઈ જેવા […]