દરેક લોકોના રસોડામાં તજ મળી જ રહેશે. તજનો ઉપયોગ મોટાભાગે દાળ-શાક ના વઘાર માટે કરીએ છીએ તમને જાણીને નવાઈ લાગશે કે તજનો નો ઉપયોગ આયુર્વેદીક દવાઓ બનાવવા માટે પણ થાય છે. તજ સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે એટલા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. જે લોકોનું વજન વધુ છે તે લોકો […]