ટામેટાં વિષે આપણે બધા જાણીએ છીએ. ટામેટાંનો ઉપયોગ લગભગ દરેક વાનગીમાં થાય છે. આ સિવાય ટામેટાંનો ઉપયોગ સુંદર ત્વચા માટે પણ થાય છે પરંતુ મોટાભાગના લોકો ત્વચા માટે તેનો ઉપયોગ કરતા નથી. જો ટામેટાને રોજ ત્વચા પર લગાવવામાં આવે તો તેનાથી સનટેન, ત્વચા પરના કાળા ડાઘા, ફોલ્લીઓ વગેરે દૂર થાય છે. ટામેટાં લાઇકોપીનથી ભરપૂર છે, […]